AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોSafar Agri Ki
ડુંગળીમાં સારા વૃદ્ધિ અને વિકાસ માટે!
🧅 ખેડૂત મિત્રો, ડુંગળીનું વાવેતર થઇ ગયું હશે હવે તેના ઝડપી વિકાસ માટે પાવર જેલ @25 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો અને જો ડ્રિપમાં કરેલ હોય તો 500 ગ્રામ પ્રતિ એકર મુજબ આપવું. 🧅ઉપર ભલામણ કરેલ દવા આપ્યા ના એક અઠવાડિયા પછી 19:19:19 @75 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો અને જો ડ્રિપ હોય તો 3 કિલો પ્રતિ એકર ડ્રિપ ના માધ્યમ થી આપવું. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
8
4