ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ડુંગળીમાં સારા વૃદ્ધિ અને વિકાસ માટે!
👉 ખેડૂત મિત્રો, ડુંગળીનું વાવેતર થઇ ગયું હશે હવે તેના ઝડપી વિકાસ માટે પાવર જેલ @25 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો અને જો ડ્રિપમાં કરેલ હોય તો 500 ગ્રામ પ્રતિ એકર મુજબ આપવું. ઉપર ભલામણ કરેલ દવા આપ્યા ના એક અઠવાડિયા પછી 19:19:19 @75 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો અને જો ડ્રિપ હોય તો 3 કિલો પ્રતિ એકર ડ્રિપ ના માધ્યમ થી આપવું. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
23
5
સંબંધિત લેખ