AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીમાં સારા વૃદ્ધિ અને વિકાસ માટે!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ડુંગળીમાં સારા વૃદ્ધિ અને વિકાસ માટે!
👉 ખેડૂત મિત્રો, ડુંગળી નું વાવેતર થઇ ગયું હશે હવે તેના ઝડપી વિકાસ માટે હ્યુમિક એસિડ 95% @15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો અને જો ડ્રિપ માં કરેલ હોય તો 250 ગ્રામ પ્રતિ એકર મુજબ આપવું. 👉ઉપર ભલામણ કરેલ વૃદ્ધિ નાશક આપ્યા ના એક અઠવાડિયા પછી 19:19:19 @75 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો અને જો ડ્રિપ હોય તો 3 કિલો પ્રતિ એકર ડ્રિપ ના માધ્યમ થી આપવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
10