સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળીમાં વિકાસ વધારો અને ફૂગને ભગાવો !
🧅 ડુંગળીના પાકમાં અત્યારે ફૂગનું નુકસાન અને વિકાસ ઓછો જોવા મળતો હોય છે તો છોડનો વિકાસ સારો થાય તો ડુંગળીની ગાંઠનો વિકાસ સારો થાય હવે અત્યારે ડુંગળીના પાકમાં શું માવજત આપવી તે વિશે સંપૂર્ણ માહિતી જુઓ આ વિડિઓમાં ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
13
3
અન્ય લેખો