એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળીમાં નિંદામણ અને ખાતર વ્યવસ્થાપન કરો !
ચોમાસુ ડુંગળીમાં ક્યાં ક્યાં અને કેટલા ખાતર આપવા તથા નિંદામણનું સમયસર કઈ રીતે નિયંત્રણ કરવું ? આ પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોને હોય છે, તો આ વિડીઓમાં જુવો સંપૂર્ણ માહિતી !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા..
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.