ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળીમાં થ્રીપ્સનું નિયંત્રણ
થ્રીપ્સથી થતાં નુકશાનના લક્ષણો : થ્રીપ્સ ડુંગળીના પાન ની અંદરની બાજુ રહી કુણા પાન પર ઘસરકા પાડીને રસ ચૂસી નુકસાન કરે છે. અસરકારક નિયંત્રણ : થ્રીપ્સના નિયંત્રણ માટેના મોટા ભાગના કીટનાશકો સંપર્ક દ્વારા ઝેર ફેલાવાની કાર્ય પદ્ધતિ ધરાવે છે. તેથી ડુંગળીના ખેતરમાં કીટનાશકોનો છંટકાવ કરતા હોવ ત્યારે ફરજિયાત સ્પ્રેડર અથવા સ્ટીકરનો ઉપયોગ કરવો જોઈએ. સ્પ્રેડર અથવા સ્ટીકર કીટનાશકને ડુંગળીના ઉપદ્રુવ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
કીટનાશકનું અસરકારક પરિણામ મેળવવા પાણીની pH (6.5 થી 8.5) જાળવવી. રાસાયણિક નિયંત્રણ : થાયોમેથોક્ઝામ 25 WG @ 40-80 ગ્રામ/એકર સ્પિનોસેડ 45% SC @ 75 મિલિ/એકર ઇમિડાક્લોપ્રિડ 70 WG @ 50 મિલિ/એકર સ્ત્રોત: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સેલન્સ
656
1
સંબંધિત લેખ