AgroStar
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળીમાં કંદના સારા વિકાસ માટે કરો આટલું!
🧅 ખેડૂત મિત્રો, ડુંગળીના પાકમાં ખાસ કરીને કંદમાં રોગ અને જીવાતથી નુકસાન થતું હોય છે અને તંદુરસ્ત ડુંગળીમાં કંદના સારા વિકાસ માટે ક્યાં પગલાં લેશો તે માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
5
અન્ય લેખો