AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીમાંથી થ્રિપ્સ ભાગશે ફટાફટ, અપનાવો આ ખાસ સલાહ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ડુંગળીમાંથી થ્રિપ્સ ભાગશે ફટાફટ, અપનાવો આ ખાસ સલાહ !
🧅 કેટલીક વાર ડૂંગળીમાં અપૂરતી માહિતીના આધારે અસરકારક ન હોય તેવી દવાઓનો છંટકાવ કરી દેવાથી જીવાત નિયંત્રણમાં આવતી નથી અને જીવાત પાકમાં ઘર કરી જતી હોય છે. 📢 આપે જો આ દવાઓનો ઉપયોગ ન કર્યો હોય તો આ માહિતીને અનુસરી વ્યવસ્થિત છંટકાવ કરશો તો ચોક્ક્સ પરિણામ મળશે. 🚫 નિયંત્રણ માટે ફિપ્રોનીલ 80 ડબલ્યુજી દાણાદાર દવા 3 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. છંટકાવ કરતા પહેલા એક પંપમાં 50 મિલિ લીમડાનું તેલ ઉમેરવું. ઉપરાંત દવાની અસરકારકતા વધારવા સ્ટીકર અવશ્ય ભેળવવું. 📢 છંટકાવ માટે ડ્યુરોમિસ્ટ નોઝલનો જ ઉપયોગ કરવો. 🚫 બપોરની ગરમી (૧૧ થી સાંજના ૩ કલાક) દરમ્યાન દવા છાંટવાનું ટાળવું. 💦 એક એકરે ઓછામાં ઓછું 150 થી 200 લી. પાણી વપરાવવું જોઇએ એટલે કે 8 થી 10 નેપસેક પમ્પ થવા જોઇએ આ માહિતી અનુસરો અને પછી જુઓ રીઝલ્ટ!!!!!!!! સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4