સલાહકાર લેખMahitgar Bano
ડુંગળીનું બીજ કેટલું જૂનું હોય તો ડુંગળીનું વાવેતર કરી શકાય ?
🧅 ડુંગળીનું વાવેતર ગુજરાતમાં ઘણું બધું થાય છે, ડુંગળીના બિયારણ પણ મોંઘા હોય છે, ડુંગળીના પાકમાં સારા ઉત્પાદન માટે અને બીજનું ઉત્પાદન લઇને વાવેતર કરી શકાય છે, તો ડુંગળીના પાકમાં બીજ ઉત્પાદન માટે જુઓ આ સંપૂર્ણ વિડિઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Mahitgar Bano. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
20
3
અન્ય લેખો