સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળીનું ધરું પીળું પડતું અટકાવો !
🧅 ખેડૂત મિત્રો, ડુંગળીનું અલગ અલગ રીતે વાવેતર થાય છે, અમુક ખેડૂત મિત્રો ધરું તૈયાર કરીને ફેરરોપણી કરે છે જેમને ધરું પીળું થવાનો પ્રશ્ન આવે છે, તો આ માહિતી જાણો અને તૈયાર કરો ડુંગળીનું તંદુરસ્ત ધરું !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.