AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીની કળીની માખી વિષે જાણો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડુંગળીની કળીની માખી વિષે જાણો
સફેદ રંગની ઈયળો જમીનમાં રહેલી ડુંગળીની કળીના અંદરના ભાગમાં કાણું પાડી નુકસાન કરે છે. ૫રીણામે છોડ મુરજાયેલો દેખાય અને પીળો ૫ડી જાય છે. જીવાત ડુંગળીના દડામાં ૫ણ રહે છે. જયારે ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે છે ત્‍યારે ૫ણ તેના નુકસાનથી ડુંગળી સડી જાય છે. આવી સડેલી ડુંગળી ગંધ મારે છે. આમ, આ જીવાતનો ઉ૫દ્રવ ખેતરમાં થાય છે અને ત્‍યારબાદ ડુંગળીના સંગ્રહ વખતે ૫ણ નુકસાન કરે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
78
6