AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીના ભાવમાં આવી સ્થિરતા
કૃષિ વાર્તાપંજાબ કેસરી
ડુંગળીના ભાવમાં આવી સ્થિરતા
નવી દિલ્હી: જરૂરી ચીજવસ્તુઓના ભાવની સમીક્ષા કર્યા પછી સરકારે કહ્યું કે ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે. અને હવે ઉનાળામાં વાવેલા ડુંગળીના પાકના આગમન સાથે તેના ભાવમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. સપ્લાયના અભાવે દિલ્હી એનસીઆર માર્કેટમાં ડુંગળી અને ટામેટાંના છૂટક ભાવ મોંઘા થયા છે. ગયા અઠવાડિયે ટામેટાના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યા હતા, જ્યારે ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો હતા._x000D_ _x000D_ સંદર્ભ: પંજાબ કેસરી 16 ઓક્ટોબર 2019_x000D_
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
153
1