સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળીના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન !
ખેડૂત મિત્રો, ડુંગળી પાક માં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે આપણે સૌ કેવા કેવા પગલાં લઈને જીવાત નું નિયંત્રણ કરી શકીયે છીએ એ જાણીયે આજ ના કૃષિ વિડીયો માં..!! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
50
2
અન્ય લેખો