આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળીના પાકમાં થ્રિપ્સ નો ઉપદ્રવ
ખેડૂતનું નામ - શ્રી દીપલ ઠાકુર રાજ્ય - મધ્યપ્રદેશ સલાહ - લેમ્બડા-સાયહેલોથ્રીન 05.00% ઇસી @ 120 મિલી પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
124
10
અન્ય લેખો