ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળીના પાકની જટિલ સમસ્યાનું નિયંત્રણ !
🧅ડુંગળીના પાકની સૌથી જટિલ સમસ્યા એટલે થ્રીપ્સ અને સુકારો.જો આ રોગ એક વાર આવી જાય તો નિયંત્રણ કરવું ખુબ જ મુશ્કેલ છે.તો ચાલો જાણીએ વિડીયો દ્રારા તેના લક્ષણો અને ઉપાય વિશે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.