AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નું નિયંત્રણ
🐛ઈયળ અવસ્થા નુકશાન કરે છે. ઈયળ પાકની શરૂઆતમાં ભીંડાની ડુંખો, કડીઓ કરી ખાય છે. જેથી ડુંખો લબડી પડે છે. ભીંડા ઉપર શીંગો બેસતા ઈયળ શીંગમાં કાણું પાડી અંદર ઘુસી જઈ ને ગર્ભ કોરી ખાય છે. જેને લીધે શીંગો વાંકી વળી ગયેલી જોવા મળે છે. 🐛આ ઈયળ ના નિયંત્રણ માટે ભીંડાની શીંગોની વીણી કરવામાં આવે ત્યારે ઉપદ્રવિત શીંગોને પણ વીણી લેવી. 🐛આવી ઉપદ્રવિત શીંગોને જુદી પાડી તેનો નાશ કરવો. 🐛તથા રૈપીજેન (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5% એસસી ) 5 મિલી પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર કોપીગો (ક્લોરાટ્રાનીલીપ્રોલ 9.3% + લેમડા 4.6% ZC) 8 મિલી પ્રતિ પંપ સાથે છોડ ના વૃદ્ધિ વિકાસ અને સારા ફૂલ ફળ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
4
0
અન્ય લેખો