કૃષિ જુગાડAgriculture Farmer
ડીઝલ ની ચિંતા છોડો, LPG સિલિન્ડર પર ચલાવો મશીન !
આજ કાલ તો ડીઝલ નો ભાવ અસમાન ની ઉપર ચાલ્યો ગયો છે અને તેની સીધી જ અસરક જગત ના તાત એવા ખેડૂતો પર પડી રહી છે, હાલ વરસાદ ન આવતાં ખેડૂતો ખેતર માં પાણી પહોંચાડવા માટે મશીન નો ઉપયોગ કરી રહ્યા છે સાથે આ મશીન માં વપરાતા ડીઝલ ખર્ચ ને પહોંચી વળવા માટે ખેડૂતો અવનવા જુગાડ અપનાવી રહ્યાં છે, હા મશીન ને LPG ગેસ થી ચલાવી રહ્યાં છે, કેવી રીતે આ વ્યવસ્થા મશીન માં કરવામાં આવી લાઈવ ડેમો જોઈએ આ વિડીયો માં અને જાણીયે આ એક શાનદાર જુગાડ.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Agriculture Farmer.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો