AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટ્રેક્ટર એગ્રીટેક ગુરુજી
ડીઝલ ની ચિંતા છોડો આવ્યું જબરદસ્ત ઇલેક્ટ્રિક ટ્રેક્ટર !
🥳 ખેડૂત ભાઈઓ, ડીઝલ ના ઊંચા ભાવ સાથે ડીઝલ એન્જીન જાળવણી ખર્ચમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે પણ હવે પ્રખ્યાત કંપનીએ ઈલેક્ટ્રિક બેટરી ચાલતું ટ્રેક્ટર લોન્ચ કર્યું છે આ વિડીયોમાં લાઈવ ડેમો થાકી જાણીયે તેની તમામ વિશેષતાઓ. તો જુઓ આ વિડીયો અને તમારો શું અભિપ્રાય છે નીચે કોમેંન્ટમાં જાણ કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agritech Guruji. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
78
45