વીડીયો ગુરુ માસ્તર જી
ડીજી લોકર ના ફાયદા અનેક !
આજે દરેક જગ્યાએ અલગ અલગ પુરાવા ની જરૂર રહેતી હોય છે. જેના અર્થે ક્યારેક પુરાવા ખોવાઈ કે ચોરાઈ જવાની ભીતિ રહેતી હોય છે. સરકારે આ સમસ્યા ના નિવારણ માટે, ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ ના અનુસંધાન માં આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે.
• મિત્રો, જાણીયે કે આ ડીજીતલ લોકર શું છે?
• તેના ફાયદા શું છે?
• તે કેવી રીતે ઓપન કરી શકાય છે?
• તેમાં કેવી રીતે ડોક્યુમેન્ટ જમા કરી શકાય?
વગેરે માહિતી જાણવા માટે જુઓ આ વિડીયો અને આ ઉપયોગી માહિતી અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી,
આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.