AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
🌾ડાંગર માં 'ગંધી બગ' નું નિયંત્રણ !
આ જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી “ગંધી બગ”તરીકે ઓળખાય છે. તેના બચ્‍ચાં તથા પુખ્‍ત કીટક કંટીમાં દૂધે ભરાયેલા દાણામાંથી રસ ચૂસે છે. પરિણામે આવા દાણા પોચા રહે છે. ઉપદ્રવ વધુ હોય તો કંટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા જ રહે છે. છાંયાવાળા વિસ્‍તારમાં તેની વસ્‍તી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાત ના નિયંત્રણ માટે વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
14
4