ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગર ની 'શ્રી' પધ્ધતિમાં શું કરવું અને શું ના કરવું જાણીએ !
🌾 ડાંગરની એક પ્રચલિત ખેતી પધ્ધતિ એટલે SRI પધ્ધતિ એટલે કે જેને શ્રી પધ્ધતિથી પણ ઓળખવામાં આવે છે, તો આ શ્રી પધ્ધતિમાં ખેડૂતોએ ખાસ કઈ વાતનું વિશેષ ધ્યાન રાખવું એટલે કે શું કરવું અને શું ના કરવું જોઈએ તેના વિષે કૃષિ એક્સપર્ટ જણાવી રહ્યા છે જાણીએ અને સમજીયે.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.