સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગર ની ફેરરોપણી વખતે રાખો ખાસ કાળજી !
ખેડૂત મિત્રો, આ વિડીયો માં ડાંગર ની રોપણી ક્યારે કરવી, શું માવજત કરવી અને ક્યાં મુદ્દા ને ધ્યાન માં રાખી પાક ને વધુ પોષણ મળી રહે તે વિષય ઉપર ઊંડાણપૂર્વક વાત કરવામાં આવી છે, તો વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.