AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગર ની કરો યોગ્ય સમયે ફેરરોપણી અને મેળવો ગાભમાળા ની ઈયળ થી રક્ષણ!!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગર ની કરો યોગ્ય સમયે ફેરરોપણી અને મેળવો ગાભમાળા ની ઈયળ થી રક્ષણ!!
🌾ડાંગરનું ધરુવાડિયું જો તૈયાર થવા આવ્યુ હોય તો જુલાઇના પ્રથમ પખવાડિયામાં રોપણી કરવાથી ગાભમારાની ઇયળનો પ્રકોપ ઘટાડી શકાય છે. વધુંમાં રોપતા પહેલા ધરુની ઉપરની ટોચો કાપી નાંખવાની ખાસ ભલામણ કરવામાં આવે છે કારણ કે ગાભમારાની ઇયળની ફૂંદી ધરુવાડિયામાં ધરુની ટોચ ઉપર ઇંડા મૂંકતી હોય છે. જેથી ધરુવાડિયાથી આ ઇયળનો થતો ફેલાવો રોકી શકાય છે. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
14
2