ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગર ના નિંદામણ નો થશે સફાયો
🌱આજે આપણે આ વિડીયો દ્વારા શીખીશું કે એગ્રોસ્ટાર ઓમીનીસ્ટાર ડાંગરના પાકમાં નિંદામણ નિયંત્રિત કરે છે. તે ડાંગરની નર્સરી અને મુખ્ય ખેતરમાં તમામ મુખ્ય સાંકળાઅને પહોળા પાનના નિંદામણ ને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. વિગતવાર માહિતી માટે વિડિઓ અંત સુધી ચોક્કસ જુઓ.
👉સંદર્ભ : Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!