AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગર, અનાજ કઠોળ ના વાવેતરમાં વિલંબ
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ડાંગર, અનાજ કઠોળ ના વાવેતરમાં વિલંબ
ચોમાસા પૂર્વ ની સાથે જ વરસાદ ઓછો હોવાના કારણે ખરીફ પાકની વાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. કૃષિ મંત્રાલય અનુસાર ખરીફની મુખ્ય પાક ડાંગર, કઠોળ, તેલીબિયાં,અનાજ અને કપાસની વાવણીમાં પાછળ છે. કૃષિ મંત્રાલય અનુસાર વર્તમાન ખરીફ 90,62 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ચુકી છે. જયારે પાછળ વર્ષે આજ સમયે 103.55 લાખ હેકટરમાં વાવેતર થયું ચૂક્યું હતું. દેશભરમાં અત્યાર સુધી ચોમાસા વરસાદ માં સામાન્ય થી ૪૨ ટકા ઓછું છે. ખરીફ સીઝનનો મુખ્ય પાક ડાંગરની રોપણી ચાલુ ખરીફ માં અત્યાર સુધી ફક્ત ૬.૩૦ લાખ હેક્ટરમાં જ થઈ શકી છે જયારે પાછળ વર્ષે ૯.૨૪ લાખ હેક્ટર માં રોપણી થઈ ચૂકી હતી. કઠોળની રોપણી ચાલુ ખરીફ મેં અત્યાર સુધી ફક્ત ૧.૭૦ લાખ હેક્ટરમાં જ થઈ છે જયારે પાછળ વર્ષે આજ સમયે ૩.૩૮ લાખ હેક્ટર માં ખરીફ કઠોળ દાળોનું વાવણી થઈ હતી. અનાજની વાવણી પાછળ વર્ષે ૯.૫૮ લાખહેક્ટર ની તુલનામાં ચાલુ ખરીફ માં અત્યાર સુધી ફક્ત ૭.૪૦ લાખ હેક્ટર માં થઈ છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, ૨૧ જૂન ૨૦૧૯
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
29
0