ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરમાં ભુરા કાસિયા/ હિસ્પાનું નુકસાન જોયું છે, ન જાણતા હો તો આ જૂઓ !
પુખ્ત અને ઈયળ બંને પાનનો લીલો ભાગ ખાતા હોઈ પાન પર મધ્ય નસની સમાંતર સફેદ ધાબા જોવા મળે છે. પાન સફેદ થઈ સુકાઈ જાય છે. જીવાતનો ઉપદ્રવ ખેતરની ધારેથી શરૂ થઈ અંદર તરફ ફેલાય છે. કયારીમાં કોઈ ખૂણે જયાં સતત વધારે પ્રમાણમાં પાણી ભરાઈ રહેતુ હોય ત્યાંથી જીવાતનો ઉપદ્રવ શરુ થઇ ક્યારીમાં આગળ વધે છે. વધુ ઉપદ્રવ હોય તો ઇમિડાક્લોપ્રિડ ૬% + લેમડા સાયહેલોથ્રિન ૪% એસએલ દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
24
4
સંબંધિત લેખ