AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરમાં નુકસાન કરતા ચીન્ચ બગ જીવાત ને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરમાં નુકસાન કરતા ચીન્ચ બગ જીવાત ને ઓળખો !
✔️ આ પણ એક ચૂસિયા પ્રકારની જીવાત છે જે પાન ઉપર રહી રસ ચૂંસીને નુકસાન કરતી હોય છે. ✔️ મોટાભાગની ડાંગરને નુકસાન કરતી જીવાતો ખેડૂતો ઓળખતા જ હોય છે. આને પણ ઓળખવી સરળ છે. ✔️ આ જીવાત આ પાકમાં દેખાતા સ્ટીંક બગ જેવી પણ નાની અને સફેદ પાંખો ધરાવે છે. એના પેટના ભાગે સફેદ પટ્ટાથી આ જીવાત ઓળખી શકાય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમ્યાન આનો ઉપદ્રવ દેખાતો હોય છે. ✔️ આવી જીવાત દેખાય તો તેના માટે કોઇ અલગથી દવા છાંટવાની જરુર નથી પણ અન્ય જીવાત જેવી કે ચૂસિયા (હોપર્સ) માટે કરતા છંટકાવથી આનો પણ નિયંત્રણ થઇ જતો હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
8
2