એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરમાં દાણા ના યોગ્ય વિકાસ માટે!
ખેડૂત ભાઈઓ, આ સમયે ડાંગરના પાકમાં કંટી નીકળી આવી હશે. આ યોગ્ય સમય છે કે આપણે ડાંગરના પાકમાં ખાતરનો યોગ્ય જથ્થો આપીને દાણા ને ઘાટા અને ચમકદાર મેળવી શકીએ છીએ. આ માટે, મોનો પોટેશિયમ ફોસ્ફેટ 0:52:34 @75 ગ્રામ ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CN-370 અને ચિલેટેડ સૂક્ષ્મ પોષકતત્ત્વો @15 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી મુજબ છંટકાવ કરવો. ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CN-302
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
13
5
અન્ય લેખો