એગ્રી ડૉક્ટર સલાહAgrostar India
ડાંગરમાં ગાભમારાની ઈયળ જોવા મળે છે !
ડાંગરના પાકમાં મુખ્ય જીવાત ગાભમારાની ઈયળ દર વર્ષે નુકસાન કરે છે, ધરુંથી ફેરરોપણી વખતે ઈયળથી પાકને બચાવવા માટે શું શું પગલાં ધ્યાનમાં રાખવા અને કઈ રીતે નિયંત્રણ કરવું તે માટે જુવો આ પુરેપુરો વિડિઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
1
અન્ય લેખો