AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરનો ગલત અંગારિયો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરનો ગલત અંગારિયો !
👉 ફૂગથી થતો આ રોગ કંટી સમયે જો વધારે પડતો વરસાદ અને વાદળછાયું ગરમ ભેજવાળુ વાતાવરણ રહે તો આ રોગ આવી શકે છે. 👉 આ રોગથી કંટી ઉપર રહેલ દાણા કાબૂલી ચણા જેવા દેખાય અને તેના ઉપર લીલાસ પડતા કાળા રંગનો પાવડર (બીજાણૂં)નો જથ્થો દેખાય. 👉 પવનથી આવા બીજાણૂં ઉડી બીજી કંટીના દાણાને નુકસાન કરી શકે છે. 👉 જે વિસ્તારમાં દર વર્ષે આ રોગ આવતો હોય અને કંટી સમયે વરસાદના ઝાપટાં આવતા હોય ત્યાં એઝોક્ષીસ્ટ્રોબીન ૧૧% + ટેબુકોનાઝોલ ૧૮.૩% એસસી અથવા ટ્રાયસાયક્લોઝોલ ૨૦.૪% + એઝોક્ષીસ્ટ્રોબીન ૬.૮% એસસી ૨૦ મિલિ અથવા પીકોક્ષીસ્ટ્રોબીન ૭.૦૫% + પ્રોપીકોનાઝોલ ૧૧.૭% એસસી ૨૦ મિલિ ૧૦ મિલિ ફૂગનાશક પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
9
0