AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
ડાંગરનું ડાયરેક્ટ વાવેતર કરવાની પદ્ધતિ, જાણો નવી ખેતી પદ્ધતિ !
🌾 જી હા, એક એવી ખેતી પદ્ધતિ વિષે આજે જાણીશું જે છે DSR પદ્ધતિ, આ પદ્ધતિમાં ડાંગરનું ધરૂવાડિયું તૈયાર કરવામાં આવતું નથી, આ પદ્ધતિમાં સીધી જ ડાંગરને ખેતરમાં વાવેતર કરવામાં આવે છે જે રીતે આપણે ઘઉં અને અન્ય પાકની સીડ ડ્રિલ દ્વારા વાવેતર કરીએ છીએ, ચાલો આ પદ્ધતિથી વાવેતર કરવાથી ક્યાં ફાયદા થાય જાણીયે અને યોગ્ય લાગે તો અપનાવીએ. સંદર્ભ : બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
18
4