ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગરની દમદાર જાતો, જાણો કેટકેટલી છે જાતો !
🌾 ડાંગરના ધરૂવાડિયા નાખવાનું ખેડૂત મિત્રો એ ચાલુ કરી દીધું હશે પણ જેમને હવે ટૂંક સમયમાં નાખવાનું છે એમના માટે કઈ જાત કેટલા સમયમાં પાકે છે અને વ્યાપારિક દૃષ્ટિ એ કેવી રહેશે એના વિષે કૃષિ એક્સપર્ટ જણાવી રહ્યાં છે, જુઓ અને જાણો ડાંગરની જાત પસંદગી વિશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.