હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
ઠંડી કે વરસાદ ? આગામી સપ્તાહની સચોટ આગાહી !
ગુજરાતનું વાતાવરણ હાલ બેમોસમી બન્યું છે એવામાં આગામી સપ્તાહ હવામાન ની સમઝટ કેવી રહેશે અને ખેડૂતો એ શું હવામાનને ધ્યાનમાં રાખી ખેતી કાર્યો કરવા તો જાણીયે આ સપ્તાહ કેવી રહેશે હવામાન અને ક્યાં છે વરસાદી આગાહી કે વાદળછાયા વાતાવરણ ની આગાહી.
સંદર્ભ : मौसम तक Devendra Tripathi,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.