AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટ્રેક્ટર માટે કેટલીક ઉપયોગી ટિપ્સ !
🚜 ખેતીની ઓફ સીઝનમાં ટ્રેક્ટરનો વધુ ઉપયોગ થતો નથી એવા સમયમાં ક્યારેક બેટરી ઉતારી જવાની સમસ્યા અને જો ટ્રેક્ટરને એક જ જગ્યાએ ઉભું રાખવાનું હોય તો ટાયર જલ્દી બગડી જતાં હોય છે એવામાં ખેડૂતોએ કઈ વાતો નું રાખવાનું છે ધ્યાન જેથી ટાયર અને બેટરી લાઈફ માં વધારો થઇ શકે, જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
5