વીડીયો TractorGyan
ટ્રેક્ટર માં ડીઝલ બચાવવાની નવી યુક્તિ !
દરેક ટ્રેક્ટર ખેડૂતો નો એક જ સવાલ હોય છે મારુ ટ્રેક્ટર તો છે ડીઝલ નો કૂવો. ક્યારેક એક નાની ભૂલ ના કારણે પણ ટ્રેક્ટર વધુ ડીઝલ વપરાશ કરે છે. એવા જ કેટલાક કારણો આ વિડીયો માં જણાવ્યા છે અને તેની યોગ્ય દેખરેખ. જુઓ અને જાણો અને કરો ટ્રેક્ટર માં ડીઝલ બચત કરો અને અન્ય ખેડૂત મિત્રો ને આ વિડીયો શેર.
સંદર્ભ : TractorGyan. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
34
11
અન્ય લેખો