વીડીયોજોન ડિયર ઇન્ડિયા
ટ્રેક્ટર પસંદગી કરતી વખતે ની કેટલીક ટિપ્સ !
દરેક ખેડૂત નું સ્વપ્ન હોય કે તે શાનદાર ટ્રેક્ટર થી ખેતી કરે અને તે માટે તેવો બેસ્ટ ટ્રેક્ટર ખરીદવાનો આગ્રહ પણ રાખે છે. પરંતુ ક્યારેક પસંગદિ વખતે એક નાની ભૂલ પણ પાછળ થી મોટી મુશ્કેલી ઉભી કરે છે, તો ખેડૂત ભાઈ ઓ, ટ્રેક્ટર ખરીદી કરતી વખતે ક્યાં- ક્યાં પરિબળો ને ધ્યાન માં ટ્રેક્ટર પસંદગી કરવી તે માટે આ વિડીયો જુઓ અને તમે પણ તમારા માટે યોગ્ય ટ્રેક્ટર ની પસંદગી કરો.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા. આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરી આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
35
5
અન્ય લેખો