ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીKisan Tractor Wale
ટ્રેક્ટર ની બેટરી ખરાબ થઇ છે કે નહીં જાણો આ રીતે !
ખેડૂત ભાઈઓ, ઘણી વખત એવું બને છે કે ટ્રેક્ટરમાં સ્ટાર્ટ ન થવાની સમસ્યા બેટરીને કારણે આવે છે. આવી સ્થિતિમાં, આપણ ને કેવી રીતે ખબર પડે કે બેટરી ચાર્જ નથી કે ખરાબ થઇ ગઈ છે? નથી ખબર ને, તો જાણીયે કે કેવી રીતે ઘરે જ જાતે તમે ચેક કરી શકો છો જુઓ આ વિડીયો અને જાણો ઉપયોગી માહિતી ! સંદર્ભ : Kisan Tractor Wale, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
64
17
સંબંધિત લેખ