વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટ્રેક્ટર ની આ વાત નહીં જાણતા હોય આપ !
ખેડૂત મિત્રો, આપણે ટ્રેક્ટર દ્વારા ખેતી ના બધા જ કામ કરીયે છીએ ક્યારેક કામ કરતી વખતે કોઈ ખરાબી આવી જાય છે. આજ ના વિડીયો માં આપણે કલચ ચોંટી જાય તો કેવી રીતે રીપેર કરવી તે જાણીયે આ ખાસ વિડીયો માં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
40
8
અન્ય લેખો