જુગાડએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટ્રેક્ટર ના પૈડા માટે અનોખો નવો જુગાડ
🚜 ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરીને જમીન ખેડવાથી ટ્રેક્ટરના ટાયર સ્લીપ કરતાં નથી અને ડીઝલ વ્યય ઓછો થાય છે તો કેવી રીતે પાણી ભરવું, કેટલું ભરવું, પાણી ભરેલા ટ્રેક્ટરમાં શું કાળજી રાખવી જેવી તમામ માહિતી જાણવા માટે,વિડિઓ ને અંત સુધી ચોક્કસ જુઓ!
👉સંદર્ભ : Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!