સ્માર્ટ ખેતીSmart Agriculture
ટ્રેક્ટર ના ટાયર ખરીદતી વખતે રાખો વિશેષ ધ્યાન !
ખેડૂત મિત્રો, માટે તેમનું ટ્રેક્ટર એટલે કમાઉ દીકરો..! પણ આ કમાઉ દીકરા માં સામાન્ય એક ભૂલ પણ મોટી સાબિત થઇ શકે છે. જેમ કે, ટ્રેક્ટર ના ટાયર. ટાયર વર્ષો વર્ષ ચાલે છે. પણ જયારે પણ બદલવામાં આવે છે ત્યારે કેવા ટાયર ની પસંદગી કરવી શું ધ્યાન રાખવું, કઈ સાઈઝ ના પસંદ કરવા, કેવા ટાયર પસંદ કરવા વગેરે માં ચોકસાઈ હોવી જરૂરી છે, તો આ વિડીયો તમે જાણશો આ તમામ પ્રશ્નો નું સમાધાન અને તમે પણ તમારા કમાઉ દીકરા માટે યોગ્ય ટાયર પસંદ કરો. સંદર્ભ : Smart Agriculture, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
7
અન્ય લેખો