AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
ટ્રેક્ટર, થ્રેસર અને ટીલર પર સબસીડી સહાય !
ખેડુત મિત્રો, સરકાર માર્ચ મહિના માં આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકે છે અને એમાં જુદા જુદા વિભાગ અને ઘટક મુજબ અલગ અલગ ખેડૂતો ને જરૂરી સબસીડી આપતી હોય છે તો એમ અર્પણ ખેડૂતો ને ખાસ જરૂરી એવા સાધનો જેમકે ટ્રેકટર, થ્રેસર અને પાવર ટીલર ના ફોર્મ ભરવાના ચાલુ છે, તો આ યોજના થકી કોને કેટલી સહાય મળે છે, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે ઉપરાંત અન્ય કેટલીક વધુ માહિતી આ વિડીયો થાળી જાણીયે અને સમજીયે અને યોજનાનો લાભ મેળવીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
69
9
અન્ય લેખો