ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીMRGMECHANIC
🚜 ટ્રેક્ટર થાય છે ગરમ ? જાણો ઉપાય !
હવે ઉનાળે ખેડૂતો તેમના ખેતર ને ઊંડી ખેડ કરીને તપવા દેશે અને એના માટે કામ કરશે ટ્રેક્ટર, અને હવે ગરમી ની સીઝન માં આવા કામ માં ટ્રેક્ટર ગરમ થઈ જાય છે ક્યારેક તો ટ્રેક્ટર સળગી પણ જાય છે. તો તમારું ટ્રેક્ટર ટૂંક સમય માં જ ગરમ થઇ જાય છે તો શું કારણ હોઈ શકે, કેવી રીતે તેની ગરમ થતું અટકાવી શકાય તમામ માહિતી જાણીશું આ ખાસ વિડીયો માહિતી માં. સંદર્ભ : MRGMECHANIC. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
4
સંબંધિત લેખ