સલાહકાર લેખજોન ડિયર ઇન્ડિયા
ટ્રેક્ટર ટાયર માં પાણી ભરો અને સારી કામગીરી મેળવો !
_x000D_ ખેડૂતમિત્રો, જયારે ખેતર માં ટ્રેક્ટર થી ખેડ કરતી કરતી વખતે અમુક સમયે ટાયર સ્લીપ કરતાં હોય છે જેથી ડીઝલ નો વ્યય, ટાયર નો ઘસારો થાય છે તેમજ સમય મુજબ યોગ્ય ખેડ પણ થઇ શકતી નથી. પરંતુ ટ્રેક્ટર માં યોગ્ય બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હોય તો આ પ્રશ્નો ઉદ્ભવતા નથી. પરંતુ એક પ્રશ્ન તમને થયો હશે કે આ બલાસ્ટીંગ એટલે શું? મિત્રો, બ્લાસ્ટિંગ બે રીતે થાય છે. પણ કેવી રીતે કરવામાં આવે છે અને કેવી રીતે તમે તમારા ટ્રેક્ટરમાં બ્લાસ્ટિંગ કરી શકો છો તેના માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને ટ્રેક્ટર ના અન્ય ખર્ચ ઘટાડો.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા_x000D_ આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો.
277
2
અન્ય લેખો