AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
ટ્રેક્ટર ખરીદી પર મળશે સહાય ! ફટાફટ કરો અરજી !
ખેડૂતો નો હરદમ સાથી ટ્રેક્ટર. હા, ખેતી નું કોઈ પણ કામ હોય જરૂરી છે ટ્રેક્ટર, અને આ જ વિષય સાથે આપણે એક નવી ટ્રેક્ટર માં મળતી સહાય યોજના વિષે વાત કરવાના છીએ.ઘણા ખેડૂતો જોડે ટ્રેક્ટર હશે તો હજુ પણ કેટલાક ખેડૂતો છે જે ભાડે થી ખેતી ના કામો કરવટ હોય છે, તો તેમના માટે પણ આ યોજના એક આશીર્વાદ સમાન બની રહેશે, હા સરકાર ટ્રેક્ટર ની ખરીદી માં આપી રહી છે સબસીડી. તો કેટલી મળી રહી છે સબસીડી, ક્યાં કરવાની છે અરજી, અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં, અને હા મોટા ભાઈ આ માહિતી ને અન્ય તમામ ખેડૂતો સુધી શેર કરી તેમને પણ માહિતગાર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
6
અન્ય લેખો