AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર આપશે સહાય!
👨🏻‍🌾ખેડૂતો માટે આવી એક શાનદાર યોજના જેમાં તમે પણ લાભ લઈ શકો છો,🚜 ટ્રેક્ટર ખરીદવા માટે પણ સરકાર આપશે સહાય 🚜અને હાલ માં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો ચાલો જાણીએ કોને મળશે લાભ અને યોજનાની તમામ વિગત જાણવા માટે,વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. 👉સંદર્ભ :-Nakum Harish ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
61
1
અન્ય લેખો