AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટ્રેક્ટર ખરીદતી વખતે રાખો કેટલાક પાસાનું ધ્યાન!
👉 નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સમયમાં ટ્રેક્ટર વગર ખેતી કરવી છે અશક્ય ! તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદતી વખતે ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તો તેમાં ખાસ કરીને તમારી જમીન નો પ્રકાર અને તમારા વિસ્તાર ની આબોહવા ને ધ્યાને રાખી ને કેવી રીતે અને કેવું ટ્રેક્ટર ખરીદવું તે જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
16
10