વીડીયોજોન ડિયર ઇન્ડિયા
ટ્રેક્ટર ખરીદતાં પહેલાં જાણો આ મહત્ત્વના મુદ્દાઓ !
ખેડૂત માટે ટ્રેક્ટર એ વારંવાર ખરીદાતું સાધન નથી, એટલે કે, જયારે ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય તો ક્યાં- ક્યાં પાસાઓ - મુદ્દા ને ધ્યાન માં રાખીને ખરીદી કરવી જોઈએ જેથી ખેડુ ની મહેનત ની કમાણી ........ ! માટે જ આ ખાસ વિડીયો વાર્તા માં તમારા દરેક પ્રશ્ન નું સમાધાન છે, તો ખેડૂત ભાઈ, થોડો સમય કાઢી ને આ વિડીયો જુઓ, જાણો અને યોગ્ય સમયે ઉપયોગ માં લો.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા. આપેલ ટ્રેક્ટર ની અવનવી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
81
7
અન્ય લેખો