યોજના અને સબસીડીનકુમ હરીશ
ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રે ખરીદી પર ખેડૂતને મળશે ૬૩ હજાર સહાય !
🚜ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર માં ૨૦ BHP થી ઓછુ અને ૩૫ BHP થી વધુ નો સ્પ્રે ખરીદવા માટે સરકાર ખેડૂતો ને આપી રહી છે સહાય. વીડિયોના માધ્યમ થી જાણો કઈ રીતે મળશે સહાય અને કઈ છે અરજી ની છેલ્લી તારીખ. જાણો વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા.
સંદર્ભ :- નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.