AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીSafar Agri Ki
ટ્રેકટર માઉન્ટેડ પંપ ખરીદવા સહાય !
ખેડૂતો માટે સરકારે વધુ એક યોજના ચાલુ કરી છે જે અંતર્ગત ખેડૂતો ને ઝડપી દવા છંટકાવ તેમજ અન્ય આવક સ્ત્રોત પણ સાબિત થઇ શકે છે. તો કઈ છે આ યોજના ? કેટલી મળે સહાય ? ક્યાં ભરવું ફોર્મ તમામ માહિતી ટૂંકમાં છે આ વિડીયોમાં અને આ માહિતી અન્ય મિત્રો ને પણ શેર અવશ્ય કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
29
8