AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણFarmer help
ટ્રેકટર ખરીદીની તક, જાણો ફટાફટ !
🚜 ખેડૂતો માટે ટ્રેક્ટર તેમનો કમાઉં દીકરો હોય છે પણ હાલ ખેતી સાધનો ખુબ જ મોંઘા થયા છે એવામાં ક્યારેક ખેડૂતો ને ખેતી સાધનો ની જરૂરી હોવા છતાં પણ ખરીદી શકતા નથી, એવી જ એક ટ્રેક્ટર સીમાંત કે નાના ખેડૂતો માટે ટ્રેકટર નવું ખરીદવું થોડું મુશ્કેલ હોય તો આ વિડીયોમાં જૂનું ટ્રેક્ટર ખરીદવાની તક અને તેની સંપૂર્ણ માહિતી આપેલ છે. નોંધ : એગ્રોસ્ટાર આ આર્ટિકલ થકી ફક્ત ખેડૂતો સુધી માહિતી પહોંચાડે છે, આ ખરીદ વેચાણમાં કોઈ પણ પ્રકારની બાંહેધરી આપતું નથી. સંદર્ભ : Farmer help. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
78
57